આ ૩ ઘરોમાં ક્યારેય પણ નથી રહેતા લક્ષ્મી માતા, આવા પરિવાર રહે છે હંમેશા ગરીબીમાં

0
1178
views

વિષ્ણુપુરાણમાં માતા લક્ષ્મીને લઇને ઘણા બધા વસ્તુ ઉલ્લેખનીય છે. હિન્દુ ધર્મમાં લક્ષ્મી દેવીને ધનની દેવી માનવામાં આવે છે. એવામા લક્ષ્મી નું દરેક ઘરમાં જવું પોતાની સાથે સુખ-સમૃદ્ધિ અને ધનની વર્ષા લાવે છે. મતલબ કે ઘરમાં લક્ષ્મીનો વાસ સુખ અને શાંતિનો પૂરક છે. એવામાં જો કોઈ પણ ઘર તમને સુખ શાંતિ મહેસૂસ થાય તો તેના પાછળ માં લક્ષ્મીનો આશીર્વાદ જ હશે.

દેવી લક્ષ્મીને ઇન્દ્રદેવને ધનસંબંધી કયો ઊપદેશ આપ્યો હતો તે બધું વિષ્ણુપુરાણ ના ધાર્મિક ગ્રંથમાં છે. આ ગ્રંથમાં એ વાત સાફ લખેલી છે કે જે લોકોને ધનની દેવી એટલે કે મહાલક્ષ્મી જેનાથી રૂઠી જાય છે તે ચાહે લાખ જતન કેમ ના કરી લે મા લક્ષ્મી તેના ઉપર ક્યારે પણ મહેરબાન થતાં નથી.

ઘણા બધા લોકો મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સાચા મનથી તેની ભક્તિ તેમજ પૂજાપાઠ કરે છે. જ્યારે કેટલાક લોકો માં લક્ષ્મીને ઘરમાં રાખવા માટે ટોટકા નો ઉપયોગ કરે છે. પરંતુ તમને કહી દઇએ કે ટોટકા સમજદારી ની વાત નથી. પરંતુ મા લક્ષ્મી ને તે વધારે ક્રોધ અપાવે છે. જેનાથી તે તે ઘરમાં જવાથી હંમેશા માટે અંતર બનાવી લે છે. આજે અમે તમને કેટલાક એવા ઘરો  વિશે કહેવા જઈ રહ્યા છીએ જેમાં લક્ષ્મી ક્યારે પણ જવાનું પસંદ નથી કરતી. જેના કારણે તે ઘરમાં ગરીબી તેમજ કેસ વધતા રહે છે અને પરિવારમાં ક્યારેય પણ શાંતિ નથી મળતી.

આપણી વાણી આપણને સારા અને ખરાબ રૂપથી રૂબરૂ કરાવે છે. જો તમે કોઇને કડવા શબ્દો બોલો છો સાંભળવા વાળા નો તમારો સારો પ્રભાવ નહીં પડે. તે ખુદને અપમાનિત મહેસૂસ કરશે અને સાથે જ આપણને પણ ખરાબ જ માને છે. જો કોઈને આપણે કડવું બોલીએ છીએ તો બદલામાં તે આપણને કડવો જવાબ આપશે. જો આપણે આપણી વાણી માં થોડી મધ જેવી મીઠાશ છોડી દઈએ તો તેને સાંભળવા વાળા ઉપર આપણી સારી છવી પડશે અને તે દિલથી આપણું સન્માન કરશે.

વિષ્ણુ પુરાણમાં લખેલું છે કે જે લોકો કડવી વાણી તેમજ શબ્દ નો ઉપયોગ કરે છે તેનાથી માં લક્ષ્મી તેનાથી રિસાઈ જાય છે અને તેમના ઘરમાં ક્યારેય પણ પાછી વળીને નથી આવતી. જેના કારણે તેના પરિવારમાં ઘણા બધા સંકટ આવે છે. પૈસા કમાવા માટે ભલે આપણે લાખ મહેનત કેમ ન કરીએ પરંતુ આપણા અપશબ્દ આપણને અમિર ક્યારે થવા દેતા નથી.

જે ઘરમાં કોઈ વ્યક્તિ વાત વાત પર ગુસ્સો કરે છે અને પોતાનાઓને ગાળીઓ આપે  છે. તે ઘરમાં લક્ષ્મી રહેવાનું પસંદ નથી કરતી. ગુસ્સો આપણને નકારાત્મક ચીજ કરવા પર મજબુર કરે છે. ઘણા બધા ઘરમાં પતિ-પત્નીના સંબંધ તૂટવાનું કારણ તેમનો ગુસ્સો અને અભિમાન હોય છે. તેનાથી વિપરીત જો ઘરમાં ગુસ્સાની જગ્યાએ આપણે પ્રેમથી રહીએ તો તે આપણી સકારાત્મક ઉર્જા દર્શાવે છે. જે લોકો સાચા દિલથી પ્રેમ કરવો અને પોતાના ઓની કદર કરવાનું જાણે છે મા લક્ષ્મી મા લક્ષ્મી કાયમ તેના પર પોતાની કૃપા દૃષ્ટિ બનાવી રાખે છે.

જે ઘરમાં પંડિતો કે ધાર્મિક ગ્રંથોનો અપમાનીત કરવામાં આવે છે તે ઘરમાં લક્ષ્મી હંમેશા માટે રિસાઈને ચાલી જાય છે અને બીજી વખત નથી આવતી. ધાર્મિક ગ્રંથોનું વિષ્ણુ પુરાણમાં ખૂબ જ ઊંચો અને ખાસ સ્થાન દેવામાં આવ્યુ છે. તેના સિવાય જે ઘરો માં દીવા સળગાવવામાં નથી આવતા તે ઘરમાં પણ ધનની કૃપા આવવાની બંધ થઈ જાય છે અને મા લક્ષ્મી ક્યારે પાછા વળીને તે ઘર તરફ જોતી પણ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here