રાતે સુતા પહેલા તકીયા નીચે રાખી દો લસણ, ચપટી વગાડતા જ ખુલી જશે તમારું નસીબ

0
455
views

લસણનો પ્રયોગ શાક બનાવતા સમયે થાય છે અને તેની શાકભાજીમાં નાખવામાં આવે છે. લસણ અને ડુંગળીને એક જ શ્રેણીમાં રાખવામાં આવે છે અને આ બંને ચીજો મંદિર કે પવિત્ર સ્થળથી દૂર રાખવામાં આવે છે. લસણની અંદર ઘણા પોષક તત્વ હોય છે અને તેની આયુર્વેદિક માં ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. અનેક રીતની દવાઓ બનાવવામાં લસણનો પ્રયોગ જરૂર કરવામાં આવે છે. તેને ખાવાથી અનેક રોગ દૂર થઈ જાય છે તે ઉપરાંત લસણની સાથે અનેક ટોટકા પણ જોડાયેલા છે. આ ટોટકા કરવાથી જીવનમાં અનેક સમસ્યા દૂર થઈ જાય છે.

લસણમાં સલ્ફ્યુરિક એસિડ વિટામિન એ, બી, સી અને એલિસિન જેવા તત્વો જોવા મળે છે. જે શરીર માટે લાભદાયક છે. તેને ખાવાથી લીવર એકદમ સ્વસ્થ રહે છે અને શરદી જુકામ જેવી સમસ્યા પણ નથી થતી. લસણની સાથે કયા ટોટકા જોડાયેલા છે તે જાણકારી આ રીતે છે.

ધન લાભ થાય છે

લસણની એક કળી તમને અમીર બનાવી શકે છે. લાલ કિતાબમાં જણાવેલા આ ટોટકાની મદદથી તમે અમીર બની શકો છો. લસણ સાથે જોડાયેલા આ ટોટકા માં લસણની એક કળી ને તમે પોતાના પર્સ ની અંદર રાખી લેવું. આવું કરવાથી પર્સમાં હંમેશા પૈસા ભરાયેલા રહેશે અને પર્સ ક્યારેય ખાલી નહીં થાય.

ખરાબ સપના આવતા બંધ થાય છે

જે લોકોને ખરાબ સપના આવે છે તે લોકો ને સુતા પહેલા ઓશિકા નીચે એક લસણની કળી રાખી દેવી. આવું કરવાથી ખરાબ સપના આવતા બંધ થઇ જાય છે અને તેની સાથે તમારું નસીબ પણ ચમકવા લાગશે.

નેગેટિવ એનર્જી રહે દૂર

જો તમે તમારી આજુબાજુ નેગેટિવ એનર્જી અહેસાસ થાય તો રાતે સુતા સમયે તમારા ઓશિકા પાસે લસણને રાખી દેવું. આવું કરવાથી નેગેટિવ એનર્જી એકદમ દૂર થઈ જશે અને તમે સકારાત્મક ઊર્જા મળશે.

પ્રેમ વધે છે

જો તમે કોઈને પ્રેમ કરો છો તો એ વ્યક્તિના ઓશિકા નીચે લસણને રાખી દેવું. આ ટોટકો કરવાથી તે વ્યક્તિ તમારી ઉપર વધુ આકર્ષિત થઈ જશે અને તમને ખૂબ જ પ્રેમ કરવા લાગશે.

આર્થિક તંગી થાય છે દૂર

આર્થિક તંગીથી પરેશાન લોકો લસણની બે કળી લાલ રંગના કપડામાં બાંધી તે કપડાંને જમીનની અંદર દાટી દેવું. લસણ થી જોડાયેલું આ ટોટકો કરવાથી તમને ધન લાભ થશે અને તંગી દૂર થશે

વ્યાપારમાં થાય છે વૃદ્ધિ

વ્યાપારમાં વૃદ્ધિ મેળવવા માટે લસણ થી જોડાયેલો આ ટોટકો કરવો. આ ટોટકો કરવાથી તમારો વ્યાપાર સારી રીતે ચાલશે અને વ્યાપારની આર્થિક તંગી દૂર થશે. તમે શનિવારના દિવસે લસણની પાંચથી સાત કળી એક કપડામાં બાંધી લેવી અને તે કપડાંને પોતાના વ્યાપારની જગ્યાના મુખ્ય દરવાજા પર લટકાવી દેવી. આ ટોટકો કરવાથી વ્યાપારમાં જે કંઈ સમસ્યા આવતી હશે તે દૂર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here