હનુમાનજી માટે આજે જ કરો આ ૧૦ કામ, હનુમાનજી તમારા પર ધનનો ખજાનો લુંટાવશે

0
169
views

હનુમાનજીની પૂજા કરવાથી અનેક લાભ થાય છે હવે પૂજાપાઠ તો બધાં કરે છે. પરંતુ તમે બજરંગ બલી માટે તેમની સાથે દસ સારા ખાસ કામ કરો તો તેનાથી ફાયદો મળશે. તમારા જીવનમાં આવતી દરેક સમસ્યા દૂર થશે અને તમારું ભાગ્ય ચમકશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવશે. તો આજે તમને જણાવીશું કે તમારે શું કરવું જોઈએ. આ ઉપયોની મદદથી તમે હનુમાનજીને પ્રસન્ન કરીને તમારું ભાગ્ય ચમકાવી શકો છો.

  • મંગળવાર કે શનિવારના દિવસે હનુમાનજીના નામનું વ્રત કરવું. તેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તે તમારા ઉપવાસથી ખુશ થઈને તમને બદલામાં કંઈક આપે છે અને તમારી ઈચ્છાને પૂર્ણ કરવા માંગે છે. તો હનુમાનજીના નામનો ઉપવાસ રાખવો એક સારું છે.

  • હનુમાનજીના મંદિરમાં નારિયળ ચિરંજી અને ચણાનો પ્રસાદ ચઢાવવો. આ પ્રસાદી તો તમે કોઈપણ દિવસે ચઢાવી શકો છો પરંતુ મંગળવાર અને શનિવારના દિવસે ચડાવવાથી અને લોકોને વહેંચવાથી ખૂબ જ લાભ મળે છે. તેનાથી હનુમાનજીના આશીર્વાદ તમારા ઉપર હંમેશા બની રહે છે.
  • હનુમાનજીનું નામ લેતા સમયે તમે કોઈ વાંદરાને ખાદ્યસામગ્રી ખવડાવો. જ્યારે પણ તમને સમય મળે અને કોઈ વાંદરો જોવા મળે તો તેને ખુશ કરવા માટે કોઈ ફળ કે અન્ય કોઈ ચીજ જરૂર આપવી. તમે બધા જાણો છો કે હનુમાનજી સ્વયં વાનર અવતાર છે અને તેવામાં વાનરને કંઈક ખવડાવવા પીવડાવવાથી ખુશ થઇ જાય છે. તો તેનાથી હનુમાનજીના આશીર્વાદ તમને મળે છે.

  • હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી તમારી મનોકામના જલ્દી પૂર્ણ થાય છે. તમે કોઈપણ મંદિરમાં જાવ તો હનુમાનજીને સિંદૂરની સામગ્રી ચઢાવવી. ત્યારબાદ પૂજા કરી તમારી મનોકામના બજરંગ બલીને જણાવી.
  • હનુમાનજીને દાન-ધર્મ કરવાવાળા લોકો ખૂબ જ પસંદ હોય છે અને તેવા મંગળવાર કે શનિવારના દિવસે કોઈ પણ ચીજનું દાન કરવું. હનુમાનજીનું નામ લઈને તે ગરીબ કે બ્રાહ્મણને આપી દેવું.

  • હનુમાન પૂજામાં નારંગી દોરો અને આરતીની થાળીમાં રાખવો. ત્યારબાદ તે દોરાને પોતાના હાથમાં બાંધી લેવો. તેનાથી તમારું ભાગ્ય ચમકશે અને તમારા દરેક કામ સમય પર જલ્દી પુર્ણ થઇ જશે.
  • હનુમાન મંદિરમાં પ્રવેશ કરતા પહેલા સીડી પર માથું નમાવવું. તેનાથી તમે જમીન સાથે જોડાયેલા અને વિનમ્ર હોવાની ખબર પડે છે. તમે મંદિરમાં પ્રવેશ કરી ભગવાનનું ધ્યાન આકર્ષિત કરી શકો છો.
  • હનુમાન ચાલીસાના પાઠ રોજ કરવાથી વિઘ્નને સમસ્યા દૂર થાય છે. જાની દુશ્મન પણ તમારું કંઈ નથી કરી શકતા.

  • ઘરમાં હનુમાનજીનો ફોટો કે મૂર્તિ અવશ્ય રાખવું અને સવાર-સાંજ તેની પૂજા કરવી તેનાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે.
  • હનુમાન મંદિરમાં રોજ સવારે પૈસા ચઢાવવા. પૈસા ઓછા હશે તો પણ ચાલશે, તેનાથી તમારા ઘરમાં બરકત બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here