પર્સ એક એવી વસ્તુ છે જેને દરેક વ્યક્તિ દરેક સમયે પોતાની સાથે રાખે છે. વ્યક્તિની પાસે રહેલ વર્ષમાં તેની જરૂરિયાતની તમામ વસ્તુઓ રહેલી હોય છે. જેમ કે તેનું એટીએમ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે. પરંતુ અમુક લોકો એવા હોય છે જેઓ પોતાના પર્સમાં પૈસા બિલકુલ રાખતા નથી. પર્સમાં પૈસા ન રાખવા પાછળનું કારણ તે લોકો એવું કહે છે કે પૈસા વધારે સમય સુધી ટકતા નથી.
જો તમે પણ એવા લોકોમાં આ એક છો જેમની પાસે પર્સમાં લાંબો સમય સુધી પૈસા કરતા નથી તો આ પોસ્ટ તમારા માટે છે. આજે અમે તમને આ પોસ્ટના માધ્યમથી અમુક એવી ચીજો વિશે જણાવીશું જેને જો તમે પોતાના પર્સમાં રાખો છો તો તમારા પર્સમાંથી તમારી મહેનતના પૈસા લાંબો સમય સુધી ટકશે.
પૈસાને ક્રમમાં રાખવા
મોટાભાગના લોકો પોતાના પર્સમાં પૈસા ને ક્રમમાં રાખવાને બદલે જેમતેમ રાખે છે. પોતાના પર્સમાં પૈસા ને જેમતેમ રાખવાવાળા લોકોને કદાચ એ મારું નહીં હોય કે આવું કરવાથી સાક્ષાત લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. લક્ષ્મીજી નારાજ થવાને કારણે તે લોકોના પર્સમાં પૈસા લાંબો સમય સુધી ટકતા નથી. એટલા માટે લોકોએ પોતાના પર્સમાં પૈસા ને હંમેશા મોટા થી નાના ક્રમમાં રાખવા જોઈએ.
ફાટેલી તૂટેલી નોટોને રાખવી
ઘણા લોકો પોતાના પર્સમાં ફાટેલી તૂટેલી નોટોને પણ રાખે છે, આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. માતા લક્ષ્મીના નારાજ થવાના કારણે તે વ્યક્તિના જીવનમાં હંમેશા આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.
ભગવાનનો ફોટો ના રાખવો
હિન્દુ ધર્મમાં માનતા મોટાભાગના લોકો વર્ષમાં ભગવાનનો ફોટો રાખવો શુભ માને છે. પરંતુ અમે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આવું કરવું એક પ્રકારનો વાસ્તુદોષ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રના જાણકારો અનુસાર જો કોઈ વ્યક્તિ પોતાના પર્સમાં ભગવાનનો ફોટો રાખે છે તો તેના પર્સમાં પૈસા લાંબો સમય સુધી ટકી શકતા નથી.
બિલ રાખવું પડી શકે છે મોંઘુ
અમુક લોકો વીજળીનું બિલ અથવા ટેલિફોન બીલ સુરક્ષિત રાખવા માટે તેને પોતાના પર્સમાં રાખી છે પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તે વ્યક્તિના કરજમાં વધારો થાય છે.
મૃત લોકોની યાદો સાચવવી
ઘણા લોકો પોતાના પૂર્વજોની યાદગીરીઓ સાચવીને રાખવા માટે પોતાના પર્સમાં તેમની તસવીરો રાખે છે જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી તે લોકોના જીવનમાં તેનો ખરાબ પ્રભાવ પડે છે.
પર્સમાં અણીદાર ચીજો ન રાખવી
ક્યારેક ક્યારેક અમુક લોકો અજાણતા પોતાના પર્સમાં અણીદાર ચીજો રાખે છે. પોતાના પર્સમાં અણીદાર ચીજો રાખવાવાળા આ લોકોને એ લોકોને ખબર નથી હોતી કે આવું કરવાથી નકારાત્મકતામાં વધારો થાય છે. નકારાત્મકતા વધવાને કારણે તેઓના પર્સમાં પૈસા લાંબો સમય સુધી ટકતા નથી.
બિનજરૂરી ચીજો રાખવી
ઘણા લોકો વર્ષમાં ક્યારેક-ક્યારેક બિનજરૂરી કાગળો પણ રાખે છે. બિનજરૂરી કાગળોને પર્સમાં રાખવાથી માતા લક્ષ્મી હંમેશા નારાજ થઈ જાય છે. માતા લક્ષ્મીના નારાજ થવાને કારણે તે લોકોના જીવનમાં ધનની કમી થવા લાગે છે તથા તેને ધન સંબંધિત પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
ઘરની ચાવી
ઘણા લોકો ઘરની ચાવી ને સુરક્ષિત રાખવા માટે તેને પોતાના પર્સમાં રાખે છે. પરંતુ અમે તમને જાણકારી આપી દઈએ કે આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી તે વ્યક્તિના જીવનમાં નકારાત્મકતા વધવા લાગે છે જેના કારણે તે વ્યક્તિનો વ્યય વધી જાય છે.