ઘરમાં રહેતી ગરોળી આવી રીતે આપે છે ખરાબ સમયનો સંકેત, ભુલથી પણ નજરઅંદાજ ના કરો

0
7157
views

આપણા જીવનમાં હંમેશા અલગ અલગ રીતે સંકેત મળે છે. પરંતુ જરૂરી હોય છે કે આપણે તે સંકેતોને સમજે અને જાણીએ કે આપણી સાથે શું થવાનું છે. અમુક એવા સંકેતોને આપણે નજર અંદાજ કરી નાખીએ છીએ. જેમ કે ઘરમાં રહેતી ગરોળી ખરાબ સમયનું સંકેત આપે છે, પરંતુ આપણે હંમેશા તેને નજરઅંદાજ કરીએ છીએ. તેથી આજે અહીં તમને જણાવીશું કે ઘરમાં રહેતી ગરોળી કઈ રીતે આપણને આવતા ખરાબ સમયનો ઇશારો કરે છે.

આવી રીતે આપે છે ઘરમાં રહેતી ગરોળી ખરાબ સમયનો સંકેત

જ્યોતિષ અનુસાર ઘરમાં રહેતી ગરોળી ખરાબ સમયનો સંકેત આપણને પહેલાથી જ આપે છે. તમને જણાવી દઈએ તો જ્યોતિષશાસ્ત્રમાં ગરોળીનું શરીર પર પડવું  શુભ કે અશુભ બંને માનવામાં આવ્યો છે. જ્યોતિષના અનુસાર ગરોળી પુરુષની જમણી બાજુ અને મહિલાઓની ડાબા અંગ પર પડે તો તેને અશુભ માનવામાં આવે છે. જો તેનું અવળું થાય તો તેને શુભ માનવામાં આવ્યું છે. તો આજે તમને જણાવીશું કે ઘરમાં રહેતી ગરોળી ખરાબ સમયનો સંકેત કઈ રીતે આપે છે.

જો તમે કોઇ જરૂરી કામથી બહાર ગયા હોય અને ઘરમાં આવતા જ તમારી ઉપર ગરોળી પડી જાય તો તેને અશુભ માનવામાં આવે છે. તેવી માન્યતા છે કે તેનાથી તમારું કામ રોકાઈ શકે છે. તે ઉપરાંત તે ઘરમાં ઝઘડા થવાનો સંકેત પણ આપે છે. તેથી ગરોળી આવી રીતે તમારી ઉપર પડે તો ક્યારેય તેને નજરઅંદાજ કરવું નહીં.

તેવી જ રીતે જો તમે કોઈ નવું ઘર ખરીદતા હોય કે નવો ફ્લેટ જોવા જઈ રહ્યા હોય તો ત્યાં તમને મરેલી ગરોળી દેખાઈ જાય તો તે ઘર કે તે પ્લેટ ને ક્યારેય પણ લેવો જોઈએ નહીં. આ એક ખૂબ જ મોટો અપશુકન કહેવામાં આવે છે તેથી તેને નજર અંદાજ ના કરવો તે તમને ભારે પડી શકે છે. તેવી જ રીતે તમે કોઈ જરૂરી કામ માટે બહાર જઈ રહ્યા હોય અને રસ્તામાં તમને ગરોળી જોવા મળી જાય તો તેને અપશુકન માનવામાં આવે છે. જ્યોતિષના અનુસાર આ વાતનો સંકેત તે હોય છે કે તમારું કામ પૂરું નહીં થાય અને આવું થવા પર તમે તે કામને બંધ કરી બીજા દિવસે કરવુ.

આવી રીતે આપે છે ગરોળી સારા સમયનો સંકેત

અત્યાર સુધી તમે ગરોળીથી મળતા ખરાબ સંકેતો વિશે જાણ્યું હશે હવે તમને જણાવીશું કે જેનો સંકેત ગરોળી આપે છે. જો તમારા માથા પર ગરોળી પડે તો તેનાથી ધન મળવાનો સંકેત કહેવામાં આવે છે. તે આ વાતનો સંકેત છે કે તમારું ભવિષ્ય આર્થિક દૃષ્ટિથી ખૂબ જ સારું થશે અને આ રીતે ગરોળી તમારી તમારા ડાબા કાન પર પડે તો તેનાથી તમને ધનલાભ થઈ શકે છે અને જમણી બાજુ પડે તો તેનાથી આયુ વૃદ્ધિ થવાનો સંકેત મળે છે.

જો ગરોળી નાક ખબર પડે તો તેનાથી ભાગ્યમાં વૃદ્ધિ થવાનો સંકેત મળે છે. ગરોળી જમણા ગાલ પર પડે તો તેનાથી જૂના મિત્રો સાથે સંપર્ક કરવાનો સંકેત મળે છે. તેવી જ રીતે ગરોળી જો ગળા પર પડે તો તેનાથી પ્રસિદ્ધિ મળવાનો સંકેત મળે છે. જો કોઈ વ્યક્તિને પોતાની પીઠ પર ગરોળી પડે તો તે સુખની પ્રાપ્તિનો સંકેત આપે છે. તેવી જ રીતે જો જમણા હાથ પર ગરોળી પડે તો લક્ષ્મી પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here