અપનાવી લો આ ૨૦ ટિપ્સ, આખો દિવસ રહેશો એક્ટિવ અને વજનમાં પણ થશે ઘટાડો

0
232
views

જો તમે તમારો એક્સ્ટ્રા વજન ઓછું કરવા માંગતા હોય અને આખો દિવસ એક્ટિવ રહેવા માંગતા હોય તો દિવસમાં આવી ટિપ્સનું ધ્યાન રાખવું. વાસ્તવમાં ડાયટ સાથે જોડાયેલી અનેક નાની-નાની વાતો પર આપણે ધ્યાન નથી આપતા અને ઘણી ચીજોની ખાતા હોઈએ છીએ. જે આપણા શરીર ને નુકસાન કરે છે આજે તમને જણાવીશું અમુક ચીજો વિશે.

 • દરરોજ ખૂબ જ વધારે પાણી પીવો અને કેલેરી વગરની ચીજ વસ્તુઓ ખાવી.
 • સવારે બ્રેકફાસ્ટ જરૂરથી કરવો બ્રેકફાસ્ટના કરવાથી અનેક બીમારીઓ થાય છે.
 • રાતનો નાસ્તો લેતા સમયે થોડું ખોરાકનું ધ્યાન રાખવું.
 • દિવસ દરમિયાન કંઈક ને કંઈક ખાતું રહેવું અને ખાતાં સમયે તે ખોરાકની વચ્ચે લાંબો ગૅપ ના રહેવો જોઈએ.

 • પ્રયત્ન કરવા કે ખાવામાં પ્રોટીન જરૂરથી હોય.
 • ખોરાકમાં મસાલા વાળી ચીજવસ્તુઓ ઓછી કરવી.
 • ખોરાક લેતા સમયે લાલ, લીલા અને નારંગી રંગની ચીજવસ્તુઓ જરૂરથી લેવી. આ ત્રણ નંબરના નિયમને જરૂર માનવા અને ખોરાકમાં આ રંગો વાળી ખાવાની ચીજ વસ્તુઓ એટલે કે ગાજર, સંતરા અને લીલા શાકભાજીનો ઉપયોગ કરવો.
 • વજન ઓછો કરવા માગતા હોય તો ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઓછું કરી દેવું.
 • વજન ઓછો કરવો હોય તો રોજ ખોરાક લીધા પહેલા ઓછી કેલેરી વાળા વેજીટેબલ સૂપ લેવો તેનાથી ૨૦% ઓછી ઓછી કેલેરી કન્ઝ્યુમ થશે અને તમારું પેટ ભરેલું રહેશે.

 • કેલેરી કાઉન્ટને છોડીને માત્ર પોષક તત્વોના બેલેન્સ વાળું ડાયટ લેવું.
 • ખાવા માટે રાખવો રેકોર્ડ અને રોજના ખોરાકમાં રેકોર્ડ રહેવો જોઈએ. જેમકે તમે કેટલું ખોરાક લીધો અને કેટલું પાણી પીધું. તેના માટે તમે એક એપ અને ફૂડ ડાયરી બનાવી શકો છો.
 • આરામથી ખોરાક લેવો જોઈએ. રિસર્ચરોનું માનીએ તો જલ્દી ખાવાથી મોટુ થવાય છે, તેથી આરામથી ખોરાક લેવો જોઈએ.
 • સમય પર ડિનર કરવું અને દિવસભર ફ્રુટ અને વેજીટેબલ જરૂર લેવા.
 • દિવસમાં ડાયેટ સોડા જેવી ચીજો પીવાથી બચવું.

 • ખોરાક બનાવવા સમયે તેનું ધ્યાન રાખવું. ખાવામાં ઓઈલ, બટર, ચીઝ, ક્રીમનો ઉપયોગ ઓછો કરવો.
 • રાત્રે ડિનર સમયે નાસ્તાથી બચવું.
 • રાતના ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ ના લેવું. વાસ્તવમાં કાર્બોહાઇડ્રેટને સવારે ખાવામાં આવે તો તે તમારા શરીર માટે એક ઇંધણ નું કામ કરે છે પરંતુ તે વાતનું ધ્યાન રાખવું કે કાર્બોહાઈડ્રેટ વાળી ચીજવસ્તુઓ રાત્રે ના લેવી.
 • ડીનર પછી કંઈ ના ખાવું અને તે વાતનો ઈમાનદાર રહેવું અને પ્રયત્ન કરવા કે રાત્રે ખોરાક લીધા પછી બીજી વખત કંઈ જ ના ખાવું.

 • ભોજનને શેયર કરવું. લંચ કરતા સમયે જો તમારી પાસે તમારા મિત્ર હોય તો તેમની સાથે જરૂરથી શેયર કરવું, તે કેલેરી ચેક કરવાની સૌથી સારી રીત છે.
 • રાત્રે સંપૂર્ણ ઊંઘ કરવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here